કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ? સુનીલ છેત્રી-ફૂટબોલ નીરજ કુમાર-એથ્લેટિકસ અવનિ લેખડા-પેરાશૂટિંગ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન સુનીલ છેત્રી-ફૂટબોલ નીરજ કુમાર-એથ્લેટિકસ અવનિ લેખડા-પેરાશૂટિંગ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ પ્રથમ ગ્લોબલ હેકાથોન HARBINGER 2021 લોન્ચ કર્યો ? NITI આયોગ ICMR RBI CBSE NITI આયોગ ICMR RBI CBSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ? અમેરિકા ઈઝરાયેલ જાપાન જર્મની અમેરિકા ઈઝરાયેલ જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 22 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 24 નવેમ્બર 22 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ? એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? દક્ષિણ કોરિયા ચીન રશિયા ફ્રાન્સ દક્ષિણ કોરિયા ચીન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP