કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022' કાર્યક્રમ શરૂ કર્યો છે તેની થીમ શું છે ? ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. અદાણી ઈન્ફોસિસ વિપ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. અદાણી ઈન્ફોસિસ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડીપ ડાઈવ ઓનલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP