કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ?

શ્રીલંકા
ફ્રાન્સ
મોરેશિયસ
ફીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ?

મ્યાનમાર
શ્રીલંકા
તુર્કિયે
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP