કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ?

મહેસાણા
અમદાવાદ
સુરત
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ?

IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT બોમ્બે
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
SCOનું પૂરું નામ શું છે ?

શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન
સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન
સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારા મરિયપ્પન થંગાવેલુ અને શરદકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

લાંબી કૂદ
દોડ
શૂટિંગ
ઊંચી કૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
C-295 mw વિમાન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) C– 295 mw વિમાનએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ પરિવહન વિમાન છે.
(2) આ વિમાનની પરિવહન ક્ષમતા 30 થી 35 ટન જેટલી છે.
(3) આ વિમાનમાં સૈનિકો અને કાર્ગોને છોડવા માટેના પાછળના દરવાજા (Rear Ramp Door) પણ આવેલા છે.
(4) તેને સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ (Electronic Warfar Suit)ની સાથે સ્થાપિત કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડામાં નામે રખાશે ?

બેંગલોર
હૈદરાબાદ
પુણે
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP