Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ?

સત્તાની સોંપણી
સત્તાનું વિભાજન
જવાબદારીની સોંપણી
સત્તાનું વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

કાર્યક્ષમતા ઓડીટ
રોકડ ઓડીટ
પડતર ઓડીટ
વાર્ષિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ?

ડૉ. વર્ગીસ કુરીયન
આપેલ પૈકી એક પણ નહીં
સીગ્મન્ડ ફ્રોઈડ
પ્રો. કેઈન્સ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે.

મૂડી ખોટ
મહેસૂલી ખર્ચ
પ્રસારિત મહેસૂલી ખર્ચ
મૂડી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ?

2 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
3 વર્ષ
1 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP