GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને ગાત્ર – શરીશ સચિંત- ચિંતાવાળું સંચિત-ઉઘરાવેલું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને ગાત્ર – શરીશ સચિંત- ચિંતાવાળું સંચિત-ઉઘરાવેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? જયંત પાઠક કવિ ‘કાન્ત’ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી જયંત પાઠક કવિ ‘કાન્ત’ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠PQR ∠Q ∠P ∠R ∠PQR ∠Q ∠P ∠R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી ક્યું દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે ? દુધ મિણ સિલ્ક સુતર દુધ મિણ સિલ્ક સુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.