GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? આપેલ તમામ વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો આપેલ તમામ વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી લખનારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તાજેતરમાં ભારત દ્વારા ‘અગ્નિ-5’ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ કેટલામું પરીક્ષણ હતું ? ચોથું પાંચમું ત્રીજુ બીજુ ચોથું પાંચમું ત્રીજુ બીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે ? ધમની શિરા રુધિરકેશિકા લસિકા ધમની શિરા રુધિરકેશિકા લસિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-3, c-1, d-4 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP