GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ? મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં પ્રસારીત મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં પ્રસારીત મહેસૂલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? મૂલ્યવૃદ્ધિ ખર્ચ ખર્ચ અને ઉત્પાદન બંને આવક મૂલ્યવૃદ્ધિ ખર્ચ ખર્ચ અને ઉત્પાદન બંને આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવામાં કયું અનામત ઉભું કરવામાં આવે છે ? સામાન્ય અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP