GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? લિક્વીડેટર કંપનીના દેવાદારો દાવેદાર કંપનીના લેણદારો લિક્વીડેટર કંપનીના દેવાદારો દાવેદાર કંપનીના લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 5 3 6 4 5 3 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી ક્યું દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે ? સુતર મિણ સિલ્ક દુધ સુતર મિણ સિલ્ક દુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? ધાતુ બેઈઝ એસિડ ક્ષાર ધાતુ બેઈઝ એસિડ ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP