GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

શેર જપ્તી ખાતું
શેર પ્રીમીયમ ખાતું
શેર મૂડી ખાતું
મૂડી અનામત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ
ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ
ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડની હવેલીમાં
સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં
આગાખાન મહેલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે.

મૂડી ખોટ
મૂડી ખર્ચ
મહેસૂલી ખર્ચ
પ્રસારિત મહેસૂલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP