શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : તાકો કંતાન અસ્તર ટાટિયું તાકો કંતાન અસ્તર ટાટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ક્ષત્રિય નીઃશત્રુ અજાતશત્રુ અમર ક્ષત્રિય નીઃશત્રુ અજાતશત્રુ અમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી કાઠલુ બલોયુ અણગાર આંબુ કાઠલુ બલોયુ અણગાર આંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ વાત્સલ્ય હેમ પ્રેમ અનુરાગ વાત્સલ્ય હેમ પ્રેમ અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલીન સામાજિક સમકાલિક સમોવડિયા સમકાલીન સામાજિક સમકાલિક સમોવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP