GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ જોડો : સત્ + ઉપયોગ સતુપ્રયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સદુપયોગ સતુપ્રયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સદુપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. છે સાચા નમે સાધુ છે સાચા નમે સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ? 7.5 અને 12 32 અને 28 42 અને 18 30 અને 4 7.5 અને 12 32 અને 28 42 અને 18 30 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : સૂર્યમંદિર તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું ? સરસ્વતી સાબરમતી બનાસ નર્મદા સરસ્વતી સાબરમતી બનાસ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP