GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.
શ્રેણી X15171921232527
શ્રેણી Y33374145495357

આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ?

r = 0
r = 0.93
r = -1
r = +1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ?

માંગની મૂલ્યસાપેક્ષતા
કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ફેંકી દેવાના (Disposable) રેઝર બ્લેક બનાવતી ફેક્ટરી માટે તેના ઉત્પાદન માટેની બજારમાંગ અને બજારના પૂરવઠાના વિધેયો નીચેના સમીકરણથી દર્શાવાય છે.
માંગ : x = 172-3p, પૂરવઠો : p = x-108, જ્યાં p બજારભાવ દર્શાવે છે.
આ ઉત્પાદીત વસ્તુ માટેના સમતુલિત જથ્થાનું મૂલ્ય કેટલું થશે ?

124
110
38
85

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP