GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતની છેલ્લી સંપૂર્ણ વસ્તીગણતરી કયા વર્ષમાં થઈ હતી ? 2010 2017 2000 2011 2010 2017 2000 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચે આપેલ શ્રેણીમાં E ની સાથે કઈ સંખ્યા આવશે ?P7, H4, O6, N6, E___ 5 3 8 11 5 3 8 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.દૈનિક રોજગારી (રૂપિયામાં)કુટુંબોની સંખ્યા20-302830-402640-503250-6014આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ? 0.72 0.32 0.46 0.14 0.72 0.32 0.46 0.14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Some are born ___, some achieve ___. great, grate grate, grateful grate, great great, greatness great, grate grate, grateful grate, great great, greatness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP