કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’નો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તે રોગ સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે ? હાથીપગો ફાઈલેરિયા મેલેરીયા કેન્સર હાથીપગો ફાઈલેરિયા મેલેરીયા કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વના સૌથી ઉંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન હિમાચલ પ્રદેશના કયા સ્થળે કરવામાં આવ્યું છે ? સોલન મંડી કાઝા શિમલા સોલન મંડી કાઝા શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા કૃષિમંત્રી તથા પશુપાલન અને ગૌ સવર્ધન વિભાગના મંત્રીનું નામ જણાવો ? શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી હર્ષકુમાર સંધવી શ્રી કિરીટસિંહ રાણા શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી હર્ષકુમાર સંધવી શ્રી કિરીટસિંહ રાણા શ્રી રાઘવજીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આયોજિત વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ ક્યા દેશે જીત્યા છે ? મેક્સિકો ફાન્સ ભારત ચીન મેક્સિકો ફાન્સ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ? 16 મા 17 મા 13 મા 14 મા 16 મા 17 મા 13 મા 14 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP