GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે.

મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ
સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ
સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વર્ષ 2019 માટે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ દેશના શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશનો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશોનોની યાદીમાં ગુજરાત દ્વિતીય ક્રમે આવેલ છે.
આ યાદીમાં ગાંધીનગરનું મહિલા પોલીસ સ્ટેશન દ્વિતીય ક્રમે આવેલ છે.
આંદામાન નિકોબારના પોલીસ સ્ટેશને આ યાદીમાં ટોચનો ક્રમ મેળવ્યો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ?
આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો
i. કોકના - નવસારી, વલસાડ, ડાંગ
ii. ગામીત - સુરત
iii. પટેલીયા - સુરત, વડોદરા
iv. રાઠવા - છોટાઉદેપુર

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત ii, iii અને iv
ફક્ત i, iii અને iv
i, ii, iii અને iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.
તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.
તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં ભારતીય સેનાએ નીચેના પૈકી કયા દેશ પાસેથી ન્યુ સિગ સૉર એસોલ્ટ (New Sig Sauer Assault) રાઈફલનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
રશિયા
ફ્રાન્સ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP