ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? બનાસ અમૂલ દૂધસાગર સુમુલ બનાસ અમૂલ દૂધસાગર સુમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? ઉત્તર ગુજરાત તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ગઢવાડા ચરોતર વાકળ ગોઢા ગઢવાડા ચરોતર વાકળ ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? પાનમ કાકરાપાર ભીમા મહી પાનમ કાકરાપાર ભીમા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? બોધિકા સુઘડ રાયસણ સરગાસણ બોધિકા સુઘડ રાયસણ સરગાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP