ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? ભુજ મુન્દ્રા અંજાર અબડાસા ભુજ મુન્દ્રા અંજાર અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? માંડવી પાસે કચ્છનો અખાત કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો માંડવી પાસે કચ્છનો અખાત કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન V ઝોન II ઝોન III ઝોન IV ઝોન V ઝોન II ઝોન III ઝોન IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP