ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? મહિસાગર - દાહોદ છોટાઉદેપુર - નર્મદા પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ છોટાઉદેપુર - નર્મદા પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? મુંદ્રા અબડાસા નખત્રાણા ભૂજ મુંદ્રા અબડાસા નખત્રાણા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1997 વર્ષ 1955 વર્ષ 1982 વર્ષ 1999 વર્ષ 1997 વર્ષ 1955 વર્ષ 1982 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઇ ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઇ ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? 7 6 4 5 7 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં કાનમ ચરોતર ગઢવાલ ખાખરીયા ટપ્પાં કાનમ ચરોતર ગઢવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP