ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કબૂતર ચિલોગો સુરખાબ કલકલિયો કબૂતર ચિલોગો સુરખાબ કલકલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? તાપી નર્મદા દામોદર મહા નદી તાપી નર્મદા દામોદર મહા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે ? કચ્છ ગીર સોમનાથ પોરબંદર જામનગર કચ્છ ગીર સોમનાથ પોરબંદર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ? દાહોદ જિલ્લો નવસારી જિલ્લો તાપી જિલ્લો વડોદરા જિલ્લો દાહોદ જિલ્લો નવસારી જિલ્લો તાપી જિલ્લો વડોદરા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:2 1:4 1:1 1:5 1:2 1:4 1:1 1:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો મોરઘારના ડુંગરો લોંચના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો મોરઘારના ડુંગરો લોંચના ડુંગરો સરકલાના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP