ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? શેત્રુંજી પાવાગઢ સાપુતારા ગિરનાર શેત્રુંજી પાવાગઢ સાપુતારા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 42 41 43 44 42 41 43 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તાપી દમણગંગા પુર્ણા ગોદાવરી તાપી દમણગંગા પુર્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય થોળ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP