GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રગીતની આખી ધૂન રચનાને પૂરી કરવામાં આશરે કેટલો સમય લાગે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
52 સેકન્ડ
47 સેકન્ડ
58 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દૂદાભાઈ - દાનીબહેન
ધ્યાનચંદ - રેવાબહેન
દાનીયલભાઈ - ગંગાબહેન
દામજીભાઈ - રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
મિથુન જમીને ફરવા જતો.

ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી?

જીવણલાલ બારિસ્ટર
ગોપાળકૃષ્ણ ગોખલે
અમૃતલાલ ઠક્કર
મદનગોપાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP