કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘ઓપરેશન સતર્ક' નામક પેટ્રોલિંગ અભિયાન શરૂ કર્યું છે ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર નવી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું ? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 111 116 106 88 111 116 106 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ હરમનપ્રીત કૌર શેફાલી વર્મા સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રીત કૌર શેફાલી વર્મા સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP