કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવાયો ? કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? બ્રિટન પાકિસ્તાન અમેરિકા બાંગ્લાદેશ બ્રિટન પાકિસ્તાન અમેરિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1997 1993 1985 1989 1997 1993 1985 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં RBIએ કઈ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (PCA) ફ્રેમવર્કમાંથી દૂર કરી ? ઈન્ડિયન ઓવરસીઝ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ભારતીય સ્ટેટ બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ભારતીય સ્ટેટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP