રમત-ગમત (Sports) નીચે પૈકી કોણ રમત જગત સાથે સંકળાયેલ નથી ? કવિતા કૃષ્ણમૂર્તિ પી. ટી. ઉષા લજ્જા ગોસ્વામી સાઈના નેહવાલ કવિતા કૃષ્ણમૂર્તિ પી. ટી. ઉષા લજ્જા ગોસ્વામી સાઈના નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી સૌથી નાનું શું છે ? ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ હૉકી બૉલ સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ હૉકી બૉલ સ્કવૉશ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી ટેબલ ટેનિસ ક્રિકેટ વેઈટલીફટીંગ હોકી ટેબલ ટેનિસ ક્રિકેટ વેઈટલીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સોમદેવ દેવવર્મને કઈ રમતમાંથી સંન્યાસ લીધો ? હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખિલાડી ? એબી ડી વિલિયર્સ વિરેન્દ્ર સહેવાગ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર એબી ડી વિલિયર્સ વિરેન્દ્ર સહેવાગ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ? ઇંગ્લેન્ડ અમેરિકા જમૈકા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા જમૈકા સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP