પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1995 1994 1993 1996 1995 1994 1993 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? પત્રકારત્વ સાહિત્ય અને શિક્ષણ ન્યૂરોલોજી સર્જરી પત્રકારત્વ સાહિત્ય અને શિક્ષણ ન્યૂરોલોજી સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ લતા મંગેશકર અટલ બિહારી વાજપેયી ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ લતા મંગેશકર અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ સચિન તેંડુલકર વિશ્વનાથન આનંદ સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ સચિન તેંડુલકર વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોષી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોષી નીતા રામૈયા પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ગુજરાત પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP