કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? કર્ણાટક મધ્યપ્રદેશ કેરળ આસામ કર્ણાટક મધ્યપ્રદેશ કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈશ્વિક બ્લોકે સરહદ પાર ડેટા ઉપયોગ અને ડિજિટલ વ્યાપાર માટે સમજૂતી કરી છે ? G5 G20 કવાડ G7 G5 G20 કવાડ G7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઉત્તર પ્રદેશ સરકારે એક જિલ્લા-એક ઉત્પાદન (ODOP) યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી ? કંગના રણૌત આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ કંગના રણૌત આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 8 ઓક્ટોબર, 2021ના રોજ ભારતીય વાયુસેના દિવસ ક્યા મનાવાયો ? જામનગર જેસલમેર ગાઝિયાબાદ કોલકાતા જામનગર જેસલમેર ગાઝિયાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 111 88 106 116 111 88 106 116 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP