ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી’’ - છંદ ઓળખાવો. શીખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરીણી શીખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? રમણિ અંકુસ પૃથિવીવલ્લભ પાઈદળ રમણિ અંકુસ પૃથિવીવલ્લભ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ? કારણવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક વિકલ્પવાચક કારણવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી કામ કરવું ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવું મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી કામ કરવું ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવું મફતની વસ્તુના દોષ ન જોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ રૂપક વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP