કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? કેનેડા ફાન્સ ડેન્માર્ક બ્રિટન કેનેડા ફાન્સ ડેન્માર્ક બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? ફ્રાન્સ અમેરિકા ડેન્માર્ક રશિયા ફ્રાન્સ અમેરિકા ડેન્માર્ક રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત અને સ્વીડને ક્યા દિવસે 8મો નવીનીકરણ દિવસ (Innovation Day) મનાવ્યો ? 25 ઓકટોબર 26 ઓકટોબર 24 ઓકટોબર 23 ઓકટોબર 25 ઓકટોબર 26 ઓકટોબર 24 ઓકટોબર 23 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ હનલે સ્થિત ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (IAO) ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે ? ઉત્તરાખંડ લદાખ પુડુચેરી આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ? અંબાજી એક પણ નહીં સોમનાથ દ્વારકા અંબાજી એક પણ નહીં સોમનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો. આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP