રમત-ગમત (Sports)
ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ?
રમત-ગમત (Sports)
વર્ષ 2016નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે ?
રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
સને 2018 ની "એશિયન ગેમ્સ" કયા દેશમાં રમાઈ ?
રમત-ગમત (Sports)
ખેલ મહાકુંભ 2016 માં કુલ ___ રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો ?
રમત-ગમત (Sports)
દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ?