વિજય હજારે ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલ છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત ઇ.સ. ૨૦૦૨માં થઇ હતી. તેમાં ૩૮ ટીમો ભાગ લે છે. વિજય હજારેની આગેવાનીમાં ભારતે સૌ પ્રથમ ઇગ્લેડ વિરુદ્ધ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો.
રમત-ગમત (Sports)
ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ?