કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? દિલ્હી હરિયાણા પંજાબ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? રશિયા ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ રશિયા ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ‘શટલર્સ ફિલક : મેકિંગ મેચ કાઉન્ટ” કોની આત્મકથા છે ? - પુલેલા ગોપીચંદ સૌરવ ગાંગુલી રવિશાસ્ત્રી સાનિયા મિર્ઝા પુલેલા ગોપીચંદ સૌરવ ગાંગુલી રવિશાસ્ત્રી સાનિયા મિર્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં 'રેશન આપકે ગ્રામ' યોજના અને ‘સિકલ સેલ મિશન'ની શરૂઆત કરી ? ઉત્તર પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? SpaceX બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP