વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ? અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગો વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગો વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ? ગુરૂ ગોવિંદ સિંહ ગુરૂ નાનક ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ ગોવિંદ સિંહ ગુરૂ નાનક ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) He is remembered as 'Kalaguru' in Gujarat for his initiation in art activity. Balkrishna Patel Haku Shah Ravishankar Rawal S. H. Raza Balkrishna Patel Haku Shah Ravishankar Rawal S. H. Raza ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ? 1949 1951 1953 1955 1949 1951 1953 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP