સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ? મેરી આંતવા જ્હોન ઓફ આર્ક એલીઝાબેથ ટેલર માર્ગોરેટ થેચર મેરી આંતવા જ્હોન ઓફ આર્ક એલીઝાબેથ ટેલર માર્ગોરેટ થેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 324 326 325 323 324 326 325 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? આઈન્સ્ટાઈલ સ્ટીફન હોકિંગ જહોન કેટલર ન્યુટન આઈન્સ્ટાઈલ સ્ટીફન હોકિંગ જહોન કેટલર ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોણ બંધબેસતું નથી ? સુવર્ણ કથીર કંચન સોનું સુવર્ણ કથીર કંચન સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? તળાજા વિરપુર લખપત રાજકોટ તળાજા વિરપુર લખપત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP