બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિભાજન કોષ-વિભેદન કોષવૃદ્ધિ કોષ-વિઘટન કોષ-વિભાજન કોષ-વિભેદન કોષવૃદ્ધિ કોષ-વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ? RuBisCO કોલેજન ક્લોરોફિલ સ્ક્લેરોપ્રોટીન RuBisCO કોલેજન ક્લોરોફિલ સ્ક્લેરોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ? આપેલ તમામ અધિસ્તર અધઃસ્તર મધ્યપર્ણપેશી આપેલ તમામ અધિસ્તર અધઃસ્તર મધ્યપર્ણપેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી એને કઈ રીતે થાય ? જાતિ અને નાની લિપિ જાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ પ્રજાતિ અને સંક્ષિપ્ત જાતિ અને નાની લિપિ જાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ પ્રજાતિ અને સંક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણમાં સજીવોના અભ્યાસ માટે સાનુકૂળ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે ? વર્ગક પ્રવર્ગ અને ઉપવર્ગ પ્રવર્ગ ઉપવર્ગ વર્ગક પ્રવર્ગ અને ઉપવર્ગ પ્રવર્ગ ઉપવર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP