કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં હોર્નબિલ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ? INS પૃષ્પક INS અરિધૂત INS ધ્રુવ INS સંધ્યાક INS પૃષ્પક INS અરિધૂત INS ધ્રુવ INS સંધ્યાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ? ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા સુનીલ અરોરા એ.કે. જ્યોતી ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા સુનીલ અરોરા એ.કે. જ્યોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ નેધરલેન્ડ ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-યુરોપિયન સંઘ ભારત-અમેરિકા ભારત-જર્મની ભારત-જાપાન ભારત-યુરોપિયન સંઘ ભારત-અમેરિકા ભારત-જર્મની ભારત-જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP