GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો.

કલોલ
રાજપીપળા
વાંકાનેર
તલોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો.

સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
નાહકની વહોરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
વણસેલા સંબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP