નફો અને ખોટ (Profit and Loss) રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ ? રૂ.210 રૂ.260 રૂ.220 રૂ.225 રૂ.210 રૂ.260 રૂ.220 રૂ.225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 360 140 410 390 360 140 410 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5200 રૂા. 5400 રૂા. 5600 રૂા. 7752 રૂા. 5200 રૂા. 5400 રૂા. 5600 રૂા. 7752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 10% 1% 12⅑% 12.5% 10% 1% 12⅑% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચઢાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 7% 15% 5% 9% 7% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 7% 9% 10% 8% 7% 9% 10% 8% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ