GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.I shall punish you ___ you confess your fault. whether but unless if whether but unless if ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 640 645 625 600 640 645 625 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? આપેલ તમામ સૂર્યપ્રકાશ CO2 અને પાણી ક્લોરોફિલ આપેલ તમામ સૂર્યપ્રકાશ CO2 અને પાણી ક્લોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP