GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? આસ્ફાલ્ટ કોક ગેસોલીન કોલટાર આસ્ફાલ્ટ કોક ગેસોલીન કોલટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ડબલ ક્લિક પોઈન્ટિંગ ક્લિક ડ્રેગિંગ ડબલ ક્લિક પોઈન્ટિંગ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ/સેકન્ડ 18600 3 × 10⁶ 3 લાખ 186000 18600 3 × 10⁶ 3 લાખ 186000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP