GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) One who has lost his wife is called ___ આપેલ પૈકી એક પણ નહીં husband windower widow આપેલ પૈકી એક પણ નહીં husband windower widow ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Both the friends were idle ___ of them stood up to answer. All Either Neither Each All Either Neither Each ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દનાં સમાસનો પ્રકાર ઓળખાવો. દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યા વર્ષમાં થઈ ? 1935 1931 1922 1937 1935 1931 1922 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP