GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ પાણી હીરો મોતી કાચ પાણી હીરો મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? બેંગલોર હૈદરાબાદ શ્રી હરિકોટા દિલ્હી બેંગલોર હૈદરાબાદ શ્રી હરિકોટા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? જામનગર સુરત પાટણ મોરબી જામનગર સુરત પાટણ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર હિંમતનગર અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. અમુલચંદ બારીયા ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમુલચંદ બારીયા ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP