Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સત્ + ચારિત્ર્ય

સદચારિત્ર
સતચરિત્ર
સચ્ચારિત્રય
સચ્ચારિત્ર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : તત્ + કાલીન

તરોકાલીન
તત્કાલ
તત્કાલીન
તાત્કાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પ્રણિપાત

પણિ + પાત
પ્ + નિ + પાત
પ્ર + નિપાત
પ + ણિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP