સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : અંતર્ગર્ભ

અંતર્ + ગર્ભ
અંતર્ + ગાર્ભ
અંત : + ર્ગર્ભ
અંતર્ + ર્ગભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પ્રણિપાત

પ્ + નિ + પાત
પ + ણિપાત
પ્ર + નિપાત
પણિ + પાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : હેતુ + આભાસ

હેતાભાસ
હેતાઆભાસ
હત્વાભાસ
હેત્વાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : આવિર્ભાવ

આવિર્ + અભાવ
આવર્ + ભાવ
આવિ: + ભાવ
આવિ + ભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP