નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી.
નિપાત
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો.
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારી વાત ખરી ને !