નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? ભક્ત થયા ભેદ ન જાણ્યો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? ભક્ત થયા ભેદ ન જાણ્યો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ય યો નેય ને ય યો નેય ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા ! શંકા જરાય નોહતી તો શંકા જરાય નોહતી તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા. પણ અને તો તો, પણ પણ અને તો તો, પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.તું કાનથી સાંભળે છે ને ? ને છે તું થી ને છે તું થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો. બે ફકત આવું ત્યાં બે ફકત આવું ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP