Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 9 15, 10 16, 9 17, 8 17, 9 15, 10 16, 9 17, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતજ્ઞ કૃતધ્ન પરોપકારી ઉપકૃત કૃતજ્ઞ કૃતધ્ન પરોપકારી ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? દાહોદ જૂનાગઢ નવસારી ભાવનગર દાહોદ જૂનાગઢ નવસારી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 30° 0° 60° 45° 30° 0° 60° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? નારાયણ સરોવર ઉદવાડા સુરત ગલતેશ્વર નારાયણ સરોવર ઉદવાડા સુરત ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP