અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. સજીવારોપણ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા સજીવારોપણ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.પંડની પેટીમાં પારસ છે પડ્યો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP