અલંકાર
અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે.
અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.
અલંકાર
'મા તે મા' કયો અલંકાર છે ?