અલંકાર
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'હિમાલય જાણે રૂનો ઢગલો'
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે.
અલંકાર
અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ?
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?